સોનું ખરીદવું થયું મોંઘુ
સોનાના ભાવમાં વધારો ઘટાડો થતો રહે છે, આ દરમિયાન સોનું સૌથી ઊંચી સપાટી પર પોહચી ગયું છે. દિવાળી સમયે હજુ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે આ દર જીએસટી સહિત 59 હજાર 300 રૂપિયા અને 61 હજાર 080 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. સોનાના ઈતિહાસમાં આ સૌથી ઉંચો દર હોવાનું સોનાના વેપારીઓ કહી રહ્યા છે.
શા માટે એક જ દિવસમાં 1000 રૂપિયા વધ્યા?
અમેરિકાની મોટી બેંકોના પતનને પરિણામે સોનાના ભાવમાં વધારો થયો હોવાનું કહેવાય છે. બેંકની નિષ્ફળતાની આ ઘટનાને કારણે વૈશ્વિક સ્તરે બેંકોમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા. જેના કારણે સોનાની માંગ વધી છે અને ભાવ 61 હજાર રૂપિયાની ઉપર પહોંચી ગયો છે.
આ પણ વાંચો : Iron rate today
ઇતિહાસમાં આ સૌથી વધુ દર છે.
આજ સુધમાં સોનાનો ભાવ આટલે સુધી નથી પોહચ્યો, પહેલી વાત 61000 ની સપાટી વટાવી છે. ભવિષ્યના સમયમાં સોનાનો ભાવ હજી વધશે તેમ વેપારી જણાવી રહ્યા છે.

આજનો સોનાનો ભાવ કેટલો છે?
61000 રૂપિય
શા માટે એકજ દિવસમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો?
અમેરિકા ની બેંક ના લીધે