તલાટી પેપર સ્ટાઈલ 2023 : ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી છે. આપડે આજે તલાટી અભ્યાસક્રમ અને તલાટી પેપર સ્ટાઈલ વિશે માહિતી મેળવીએ. પરીક્ષાનું આયોજન થોડાક દિવસોમાં કરવામાં આવશે.
- કુલ 100 માર્કસનું પેપર હશે.
- કુલ 100 પ્રશ્ન હશે.
- 1 કલાકનો સમય આપવામાં આવશે.

તલાટી પેપર સ્ટાઈલ 2023
જાહેરાત ક્રમાંક | ૧૦/૨૦૨૧-૨૨ |
પોસ્ટ ટાઈટલ | તલાટી પેપર સ્ટાઈલ 2023 |
પોસ્ટ નામ | તલાટી અભ્યાસક્રમ 2023 |
પોસ્ટ | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) |
કુલ જગ્યા | 3400+ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 07-05-2023 |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
તલાટી અભ્યાસક્રમ 2023
જે મિત્રો તલાટીની તૈયારી કરે છે તેઓ માટે ખાસ અભ્યાસક્રમ મહત્વનો હોય છે. દરેક વિષય પ્રમાણે માર્ક્સ ફાળવવામાં આવ્યા હોય છે ટો ચાલો આપડે વિષય અને કેટલા માર્ક્સનું પુછાય શકે તેની માહિતી મેળવીએ.
કુલ પ્રશ્ન : 100
કુલ માર્ક્સ : 100
પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)
વિષય | માર્ક્સ | ભાષા |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 | ગુજરાતી |
ગુજરાતી ભાષા અને ગ્રામર | 20 | ગુજરાતી |
અંગ્રેજી ભાષા અને ગ્રામર | 20 | અંગ્રેજી |
ગણિત | 10 | ગુજરાતી |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ
- જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ).
- ગુજરાતનો ઈતિહાસ.
- ભારતનો ઈતિહાસ.
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતનો સાંસ્કૃતિક વારસો.
- ગુજરાતનું ભૂગોળ.
- ભારતનું ભૂગોળ.
- રમતજગત.
- પંચાયતી રાજ.
- ભારતનું બંધારણ અને રાજનીતિ.
- ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ.
- ભારતની કલ્યાણકારી યોજનાઓ.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન.
- પર્યાવરણ.
- ટેકનોલોજી.
- કરંટ અફેર : પ્રાદેશિક