તલાટી પરીક્ષા તારીખ 2023: એપ્રિલ મહિનાની આ તારીખે લેવાશે

તલાટી પરીક્ષા તારીખ 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 2023 સંબંધિત સમાચાર.

GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 30 એપ્રિલ ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવશે.
તલાટી પરીક્ષા તારીખ 2023

Gujarat Panchayat Service Selection Board (GPSSB) Talati Exam Date 2023 related News (તલાટી પરીક્ષા તારીખ 2023)

નોકરી ભરતી બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નંબર10/2021-22
પોસ્ટતલાટી કમ મંત્રી ગુજરાત (વર્ગ 3)
ખાલી જગ્યાઓ3437+
નોકરીઓનો પ્રકારપંચાયત વિભાગ
અરજી પ્રક્રિયાજાન્યુઆરી – ફેબ્રુઆરી 2022
Talati Exam date 2022 (તલાટી પરીક્ષા તારીખ 2022)30 એપ્રિલ ૨૦૨૩ અંદાજિત
Talati Mantri Call Letter 2023પરીક્ષાની તારીખના 10-15 દિવસ પહેલા
નોકરીનો પ્રકારગુજરાત સરકાર ની નોકરી
વેબસાઇટhttp://gpssb.gujarat.gov.inOr ojas.gujarat.gov.in

GPSSB Talati Mantri Call Letter 2022:

ગુજરાત પબ્લિક સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) એ GPSSB તલાટી મંત્રી પરીક્ષાની તારીખ 2022 જાહેર કરી છે. GPSSB બોર્ડ તરક થી ઓફીસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવી છે કે 29 એપ્રિલ ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવા માટે શાળાની માહિતી મંગાવી છે.

GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (Talati Mantri Call Letter 2022) બહાર પાડ્યા પછી તમને આ વેબપેજ દ્વારા જાણ કરવામાં આવશે.  તમે નોંધણી નંબર અને DOB નો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પરથી તલાટી મંત્રી કૉલ લેટર ડાઉનલોડ(Talati Call Letter Download 2022) કરી શકો છો, તલાટી પરીક્ષા તારીખ 2022 શહેર અને કેન્દ્રનું નામ ચકાસી શકો છો.

તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022 ક્યારે લેવામાં આવશે?

29 એપ્રિલ 2023 અંદાજિત

તલાટી કમ મંત્રી જોબ માં કેટલો પગાર હોય છે?

તલાટી કમ મંત્રી જોબ માં 19500 પગાર હોય છે.

તલાટી કમ મંત્રી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ શું છે?

પરીક્ષાના 10-15 દિવસ પહેલા શરૂ થઈ જશે.

તલાટી કમ મંત્રીનું ભરતી બોર્ડ કયું છે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) છે.

4/5 - (1 vote)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

x
Scroll to Top