Pan With Aadhar Link Last date: 31 માર્ચ પહેલા જ કરી લો આધાર પાન લીંક, નહિતર આટલા કામ અટકી જશે

આધાર કાર્ડ પાન કાર્ડ લિંક

ભારત સરકાર દ્વારા બહાર પાડેલા નિયમ મુજબ તમારી જોડે રહેલું પણ કાર્ડ અને તમારું આધાર કાર્ડને લિંક કરવા માટે ને છેલ્લી તક આપવામાં આવી છે. Pan With Aadhar Link Last date આધાર અને પણ કાર્ડ લિંક નઈ હોય તો એક મસમોટો દંડ ભરવો પડી શકે છે. જેની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ રાખવામા આવી છે.

adhar card pan card link

આધાર પાન કાર્ડ લિંક

31 માર્ચ પહેલા આધાર કાર્ડ અને પણ કાર્ડ લિંક નઈ કરો તો તમારા ઇન્કોમટેક્સ રિટર્ન ભરી નઈ શકો અને તમારા ટેક્સ ની માહિતી ઓનલાઇન નઈ જોઈ શકો.

Pan With Aadhar Link Last date

પોસ્ટનું નામPan With Aadhar Link Last date
કેટેગરીઆધાર કાર્ડ લિંક
વિભાગIncome Tax Department
જરૂરી દસ્તાવેજોઈ-આધાર કાર્ડ, પાન કાર્ડ
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ31 માર્ચ, 2023
વેબસાઈટincometax.gov.in

આટલા કામ અટકી શકે છે

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

આધાર પાન લીંક સ્ટેટ્સ

  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
  • https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આધાર ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ

જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ મૂજૅબ કામગીરી કરવાની રહેશે.

  1. આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
  2. ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar ઓપ્શન પર ઓપન કરો.
  3. -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  4. પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ એકટીવ નહિ રહે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. Pan With Aadhar Link Last date તમારુ આધાર-પાન કાર્ડ લીંક લીંક થયેલુ છે કે નહિ તે ઓનલાઇન ચેક કરી જો લીંક ન હોય 31 માર્ચ પહેલા આ કામગીરી પુરી કરો.

આધાર પાન લીંક કરવુ એ ખૂબ જ સરળ પ્રોસેસ છે. જો તમારુ આધાર પાન સાથે લીંક ન હોય તો આ કામ 31 માર્ચચપહેલા ખાસ પુરુ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ ઇનએકટીવ ન થાય અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય. Pan With Aadhar Link Last date 31 March, 2023 ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેનુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ. તે લોકો આ પોસ્ટમા આપેલ પ્રોસેસ પરથી ચેક કરી શકે છે.

અગત્યની વેબસાઈટ લિંક

આધાર અને પાનકાર્ડ સ્ટેટસ ચેક કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. આધાર અને પણ કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

    31 માર્ચ 2023

  2. Income Tax Departmentની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

    incometax.gov.in

  3. 31 માર્ચ બાદ કેટલો દંડ લાગશે?

    10000

  4. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે?

    હા, ઇન્કમટક્સ ભરવા માટે

Rate this post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

x
Scroll to Top