જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર માટે ઓફિસિયલ નોતિફિકેશ બહાર પાડ્યું છે, 9 એપ્રિલ ના રોજ લેવાનારી પરીક્ષા માટે કૉલ લેટર ડાઉનલોડ કરવા સૂચના નીચે આપી છે.
પંચાયત બોર્ડના નોતિફિકેશન મુજબ 31-3-23 માં રોજ કૉલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
Recruiting Agency | GPSSB |
State Concerned | Gujarat |
Name of Post | Junior Clerk |
Number of Vacant Posts | 1181 |
GPSSB Junior Clerk Exam Date | 09 April |
GPSSB Junior Clerk Call Letter Availability | 29 March |
Official Website | gpssb.gujarat.gov.in |

