ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર જુઓ ક્યારે આવશે રીઝલ્ટ :- ધોરણ 10 ની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવાઈ હતી જેના પરિણામો અને લઈને શિક્ષણ બોર્ડ એ તૈયારી શરૂ કરી દીધી છે std 10 result 2023 બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે આ પોસ્ટમાં આપણે જોઇશું કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે.
ધોરણ 10 રીઝલ્ટ 2023
આર્ટીકલ નું નામ | ધોરણ 10 ના રિઝલ્ટ બાબતે |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર |
ધોરણ 10 ના રીઝલ્ટ ની તારીખ | જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં |
ઓફિસિયલ વેબસાઈટ | www.GSEB.org |
ધોરણ 10નું રિઝલ્ટ
ધોરણ 10નું રિઝલ્ટ માટે કાર્ડ માટે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. std 10 board exam result 2023 date ધોરણ 10 ના પરિણામ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં અથવા એની આજુબાજુના દિવસોમાં જાહેર થાય એવી શક્યતાઓ છે.
ધોરણ 10 નું પરિણામ 2023
ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી ધોરણ 10 ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઇ હતી જેના અંતર્ગત રીઝલ્ટ હવે જૂન મહિનાની અંદર પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મહત્વપૂર્ણ કડીઓ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |