Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ભરતી 2023

Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

Gujarat Police Bharti 2023
પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

Gujarat Police Bharti 2023

ડિપાર્ટમેન્ટનું નામLok Rakshak Bharti Board (LRB)
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ8000+
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટwww.police.gujarat.gov.in

પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

Gujarat Police 2023

  • બિન હથિયારી કોન્સ્ટેબલની 6324
  • બિન હથિયારી PSIની 325
  • જેલ સિપાહી પુરુષની 678
  • જેલ સિપાહી મહિલાની 57

જુઓ ક્યારે આવશે ભરતી

વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. Gujarat Police Bharti 2023 તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

પોલીસ ખાતામાં કેટલી જગ્યાઓ માટેની ભરતી છે?

કુલ 800 જગ્યાઓ

ક્યારે આવશે પોલીસ ભરતી?

ઉનાળા બાદ પ્રેક્ટિકલ લેવામાં આવશે.

Rate this post

Leave a Comment