Dragon Fruit Farming: આ યોજના રાજ્યના ખેડૂતોને થશે મોટો ફાયદ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવેલી છે. જણાવવામાં આવ્યું છે કે આ જાહેરાત એ રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રુટ નું વાવેતર માટે ખેડૂતોને રૂપિયા એ 10,000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને આર્થિક રીતે રૂપિયા 650/- લાખ રૂપિયાની આર્થિક રીતે સહાય કરવામાં આવશે.

કમલમ ફ્રૂટની ખેતી પર ગુજરાત સરકાર દ્વારા હેક્ટર દીઠ 3 લાખ અને 4.50 લાખની સહાય

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ડ્રેગન ફ્રુટ સહાય યોજના અથવા કમલમ ફ્રૂટ સહાય યોજના હેઠળ ગુજરાત રાજ્યના સામાન્ય જાતિના ખેડૂતોને એક એક્ટર ની મર્યાદા ડેટ મહત્તમ 3 લાખ રૂપિયાની સહાય અને અનુસૂચિત જનજાતિ અથવા અનુસૂચિત જાતિના લોકોને એક હેક્ટરની મર્યાદા દીઠ મહત્તમ સાડા ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે.

આ ઉપરાંત સરકાર દ્વારા કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુ વર્ષાયું ફળ ઝાડ વાવેતર સહાય પિયતના સાધનો માટે સહાય, બાગાયતી યાત્રીકરણ માટે સહાય, બાગાયતી માળખું સુવિધા ઉભા કરવા વર્મી કમ્પોસ્ટ યુનિટ પ્લાસ્ટિક આવન જેવા વિવિધ ઘટકોમાં આર્થિક રીતે સહાય માટે ખેડૂતોને FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ 50 લાખ રૂપિયાની સહાય અને ટોટલ રૂપિયા 650 લાખનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. આમ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કરવામાં આવેલો છે. આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમ માટે ટોટલ રૂપિયા 1650 લાખની રકમ ફાળવવામાં આવે છે.

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના રાજ્યના ખેડૂતોને થશે મોટો ફાયદો

આમ, જો ગુજરાત રાજ્યના ખેડૂતો ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને થશે મોટો ફાયદો અને આ ડ્રેગન ફ્રુટ ના મહત્વના વિટામિન્સ અને મિનરલ છે. સારી માત્રામાં રહેલા હોય જે વાતાવરણમાં સહાય ના કાર્યક્રમથી આ પાક હેઠળ વિસ્તાર ઝડપથી વધારી શકાય છે. તેમજ આપણે પરદેશમાંથી ડ્રેગન ફ્રુટ પર આયત કરવા નિર્ભરતા ઘટાડી શકાય છે તેમ જ ગુજરાતના ખેડૂતોને શરૂઆતમાં ઉતારો પણ સામે જરૂરી નાણાકીય સહાય મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવેલો છે. કમલમ ફ્રુટ વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન કરવામાં આવશે અને આ સહાયના એ ગુજરાતના ખેડૂતોના ખાતામાં DBT થી ચૂકવવામાં આવશે.

4.5/5 - (2 votes)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

x
Scroll to Top