ઓજસ પરથી તલાટી પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરો 

ઓજસ પરથી તલાટી પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરો :- તલાટી પરીક્ષા ૭ મેં યોજાવાની છે તેના માટે કોલ લેટર નીકળવાના ચાલુ થઇ ગયેલ છે જે મિત્રોએ તલાટી પરીક્ષા સંમતી પત્ર ભરેલ હશે તેવા ઉમેદવારો ને કોલ લેટર મળવા પાત્ર છે, તલાટી ના કોલ લેટર મેળવવા માટે તમે નીચે આપેલ ટેબલ ને અનુસરી ને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

તલાટી પરીક્ષાની હોલ ટીકીટ

પોસ્ટ નું નામતલાટી પરીક્ષાની હોલ ટીકીટ
જાહેરાત ક્રમાંકGPSSB/202122/10
કુલ ભરતી3437+
પરીક્ષા તારીખ૦૭/૦૫/2023
સતાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષાની હોલ ટીકીટ આવી રીતે ડાઉનલોડ કરો

  • પ્રથમ ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જાઓ https://ojas.gujarat.gov.in/
  • ત્યાર બાદ હોમ પેજ પર Call Latter વિકલ્પ પર કિલક કરો
  • ત્યાર બાદ જાહેરાત ક્રમાંક GPSSB/202122/10 પસંદ કરો
  • તમારો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
  • ત્યાર બાદ તમારો કોલ લેટર તમારી સામે આવી જશે .
  • તમારા કોલ લેટરની pdf ડાઉનલોડ કરી લો

તલાટી કોલ લેટર 2023

તલાટી ની પરીક્ષા નજીકમાં આવી રહી છે ઉમેદવારોએ પોતાના સંમતિ પત્ર ભરી દીધેલ છે જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભરેલા હશે તેવા ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, કોલ લેટર ની વાત કરીએ તો કોલ લેટર આજ થી ડાઉનલોડ સરુઆત થઇ ગઈ છે.

તલાટી હોલ ટીકીટ મહત્વપૂર્ણ કડિયો

તલાટી હોલ ટીકીટડાઉનલોડ કરો
Rate this post

Leave a Comment