તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર

Talati Exam Center : તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર , જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષામાં નીચે મુજબના બેઠક નંબર ધરાવતા ઉમેદવારોના વડોદરા જિલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ હોઇ તે બેઠક નંબર ધરાવતા સંબધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા નું નામતલાટી કમ મંત્રી
તલાટી પરીક્ષા તારીખ07 મે 2023
કોલ લેટર વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

(વડોદરા જિલ્લા હેલ્પલાઇન નંબર:-૦૨૬૫-૨૪૩૮૧૧૦)

તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર નોટીફિકેશન

ઉમેદવારોના બેઠક નંબરકોલલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામુંપરીક્ષા કેન્દ્રનું ખરેખર સરનામું
100802061 to 100802300 (240 ઉમેદવારો)મયુરહિર્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કુલ, (ચાણક્ય વિધાલય)
૯/૧૦, પુરૂષોતમ પાર્ક, ઝાંસીની રાણી સર્કલ, સુભાનપુરા, વડોદરા
મયુરહિર્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કુલ, સીલ્વર રોક, એપાર્ટમેન્ટ, વિશાખા પાર્ક, રાજેશ ટાવર રોડ, સુભાનપુરા, વડોદરા

ઉપરોકત વિગતે સંબંધિત ઉમેદવારશ્રીના ઇ-મેઇલ ઉપર પણ મોકલવામાં આવેલ છે, જે સબંધિત ઉમેદવારે ધ્યાને લઇ આગળની કાર્યવાહી કરવી.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર નોટીફિકેશનઅહીં ક્લિક કરો
Rate this post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

x
Scroll to Top