સ્વામિનારાયણ સત્સંગ ક્વિઝBy TEJASH JHALA / September 9, 2025 સત્સંગ ક્વિઝ ( Satsang Quiz) સ્વામિનારાયણ સત્સંગ વિશે તમને કેટલું જ્ઞાન છે? આ સરળ અને રોમાંચક ક્વિઝ દ્વારા તમારા જ્ઞાનની ચકાસણી કરો. 1 / 11 Question 2 / 11 મહારાજે કોની સાથે વલોણું ખેંચ્યું ? કડવી બાઈ રાણ ભાઈ મોટી બાઈ 3 / 11 શ્રીજી મહારાજે અરદેસર કોટવાલને શું ભેટ આપી ? પાઘ અત્તર શાલ 4 / 11 લક્ષ્મીચંદ શેઠે મહારાજ માટે શાની ભેટ મોકલી ? અંગરખું અત્તર પાઘ 5 / 11 જીવાખાચરે શું તોડી મહારાજ માટે રસોઈ કરી ? નવો પલંગ નવો ખાટલો ખુરશી 6 / 11 સંતોને પગમાં ચામડાના પગરખા પહેરવાની આજ્ઞા મહારાજે કયા ગામમાં કરી ? ગઢડા ભોળાદ વરતાલ 7 / 11 મગની રામે કઈ દેવીને વશ કરી હતી ? કાલી માતા શારદા દેવી સરસ્વતી દેવી 8 / 11 વરતાલ મંદિર બાંધવાની જવાબદારી મહારાજે કોને સોંપી ? આનંદાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વૈષ્ણવાનંદ સ્વામી 9 / 11 નિષ્કુળાનંદ સ્વામી એ કયું મંદિર બાંધવાની જવાબદારી લીધી ? વરતાલ અમદાવાદ ધોલેરા 10 / 11 શ્રીજીમહારાજે અમદાવાદ માં ક્યાં દેવ પ્રતિષ્ઠિત કર્યાં ? હરિકૃષ્ણ દેવ નરનારાયણ દેવ નરનારાયણ દેવ 11 / 11 'હવે મારા વ્હાલા ને...' પદ નાં રચયિતા કોણ હતા ? બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી Your score isThe average score is 47% 0% Restart quiz