પરીક્ષા વગર સીધી અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 05-06-2023

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ahmedabadcity.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં 368 જગ્યા પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી

Table of Content

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ15 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 15 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2023 છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશીયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કુલ ખાલી જગ્યા

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 368 છે જેમાં ગાયનેકોલોજિસ્ટ ની 11, પીડિયાટ્રિશીયન ની 12, મેડિકલ ઓફિસર ની 46, એક્સ-રે ટેક્નિશિયન ની 02, લેબ ટેક્નિશિયન ની 34, ફાર્માસીસ્ટ ની 33, સ્ટાફ નર્સ ની 09, ફિમેલ હેલ્થ વર્કર (FHW) ની 55, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 166 જગ્યા ખાલી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પગારધોરણ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ગાયનેકોલોજિસ્ટરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
પીડિયાટ્રિશીયનરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
એક્સ-રે ટેક્નિશિયનરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
સ્ટાફ નર્સરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પસંદગી પ્રક્રિયા

AMC ની આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટ ના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે સંસ્થા દ્વારા અન્ય કોઈ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.in પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
Rate this post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

x
Scroll to Top